Saturday, March 15, 2025

Tag: paresh patel

કૃભકોનાં ડીરેક્ટર તરીકે પરેશ પટેલ ત્રીજી વખત ચૂંટાયા

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020 allgujaratnews.in સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં પરેશ પટેલ કૃષક ભારતી કો-ઓપ લી. ( કૃભકો ) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે ત્રીજી વખત ૨૦૨૦-૨૫નાં વર્ષ માટે વિજેતા થયા હતા.  અગાઉ કૃભકોમાં ૨૦૧૦ - ૧૫ તેમજ ૨૦૧૫-૨૦નાં વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. કૃભ...