Tag: Parimal Nathwani
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020
કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
રિલાયન્સના પરીમલ નથવાણીને પોતાનો ખેસ પહેરાવનારા જગનમોહન રેડ્ડી કોણ છે ...
દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીએ જનગમોહનના દરબારમાં હાજર થવું પડ્યું એટલી તાકાત ધરાવે છે
ગાંધીનગર, 12 માર્ચ 2020
વાય. આર. એસ. કોંગ્રેસ પક્ષ - મતલબ - યુવજન શ્રમિક રાયતુ (વાયઆરએસ) કોંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરીને અને જગનમોહનનો પાલવ પકડીને સાંસદ બની રહેલાં રિલાયન્સના કિંગ પરિમલ નથવાણી રાજ્યસભામાં જવા તૈયાર થયા છે. તેમણે વાય એસ આર આર પક્ષનો સહારો ...
રિલાયંસના પરિમલ નથવાણીએ ભાજપના 25 વર્ષના શાસનની પોલ ખોલી
ભારતમાં કુલ આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરમાંથી ગુજરાતમાં 49,973
ભારતની કુલ 4035 આયુષ હોસ્પિટલોમાંથી ગુજરાતમાં 64 હોસ્પિટલો
પરિમલ નથવાણીએ ગુજરાત ભાજપની પોલ ફોલી છે.
અમદાવાદ 05, ફેબ્રુઆરી 2020
સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ 49,973 પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નો...
બેઠાડું જીવનના કારણે રોગનો ભોગ બનતા બચવા નિયમિત કસરત જરૂરી
અમદાવાદ, તા. 10
વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઊભા થતા રોગો પણ એક મોટો પડકાર છે. બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઘર કરી ગયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહત્વનું બની ગયું છે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં એખ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
અ...