Tag: Passport
મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી
મહેસાણા, તા.૧૨
મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણના કથિત કૌભાંડના મામલામાં વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા એડી.ચીફ કોર્ટ વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી દીધી છે. વિદેશ ગમન માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં કરી હતી અને આ અરજી બાબતે કોર્ટ દ્વારા વિદેશ ગમન અને પાસપોર્ટ નહીં આપવા હુકમ કર્યો છે.
સાગર દાણના મામલે 22 આરોપીઓમાંથી ડ...
કોર્ટમાં પાસપોર્ટ હોવા છતાં અન્ય રિન્યૂ પાસપોર્ટ ઉપર વિદેશ પ્રવાસ કર્ય...
અમદાવાદ, તા. 19
વિવાદાસ્પદ વિપુલ ચૌધરીનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં પણ રિન્યૂ કરાવેલા અન્ય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરવા સામે રાજ્ય સરકારે વિપુલ ચૌધરીનાં જામીન રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે જે તે સમયે તેમને દાણ કૌભાંડમાં શરતી જામીન આપ્યા હતા તેનો સરેઆમ ભંગ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજી સંદર્ભે હવે સાગર...