Tag: Patava
દરિયામાંથી પુરૂષની લાશ મળતા મરિન પોલીસની દોડધામ
રાજુલા,તા.23 અમરેલી ના રાજુલા તાલુકાના પટવા ગામના દરીયામાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. - ગામના સરપંચ તેનજ ગ્રામનો દ્વારા મરીન પોલીસ પીપાવાવને જાણ કરતા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ લાશની તપાસમાં જોતરાઇ ગઇ હતી.
દરિયામાંથી લાશ બહાર કાઢીને પોલીસે તેનો કબજે કરી તપાસ શરૂ કરી હતી. આ લાશને કારણે ગ્રામ જનોના ટો...