Tag: Pathik Software
પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરાતી ન હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી...
અમદાવાદ, તા.16
શહેરની હોટલ-ગેસ્ટહાઉસમાં રોકાતાં મુસાફરોની પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવાનાં પોલીસનાં આદેશને હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો ઘોળીને પી ગયાં છે. તેમના દ્વારા આ સોફ્ટવેરમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરાતી નથી જેનાં કારણે અગાઉ અનેકવાર પોલીસે આવા સંચાલકો સામે કાર્યવાહી કરી હોવા છતાં હોટલ-ગેસ્ટહાઉસ સંચાલકો પોલીસનાં આદેશની સતત અવગણના ...
ગુજરાતી
English