Thursday, July 31, 2025

Tag: Patients

બહુરૂપિયો બની રહ્યો છે કોરોના, વારંવાર વેશ બદલતા કોરોનાના વાયરસ હવે ડે...

ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ ઓછા થઈ જાય છે. હવે કોરોના ડેન્ગ્યુના વેશમાં બેઠેલા દર્દીઓ પર પણ હુમલો કરી રહી છે. આમાં દર્દીની પ્લેટલેટ અચાનક 20 હજારથી નીચે આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુ છે કે કેમ તે પકડી શકાતું નથી. આવા દર્દીઓ મોટે ભાગે કોરોનાના ગંભીર તબક્કે પહોંચ્યા પછી જોવા મળે છે. પીજીઆઇના ડોકટરોએ પણ આ અંગે સંશોધન શરૂ કર્યું છે. પીજીઆઈના પ્રોફેસર અનુપમ ...

અમદાવાદમાં ડોર ટુ ડોર સરવે દરમ્યાન તાવ-શરદીના 5000 દર્દી મળ્યા

અમદાવાદ, 11 એપ્રિલ, 2020 અમદાવાદ શહેરમાં ઘરે-ઘરે સરવે શરૂ કરવામાં આવ્યો છે. ત્રણથી ચાર રાઉન્ડ કરવામાં આવી શકે છે. અમદાવાદ મહાનગર પાલિકાની સરવે કામગીરી દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમપાના સરવે દરમિયાન તાવ, શરદીના પર૪પ કેસ બહાર આવ્યા છે. ૧પ૦ કરતાં વધુ લોકો વિદેશયાત્રા કરી હોવાની વિગતો પણ જાહેર થઈ છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઅ, આં...

હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો

હિંમતનગર, તા.૩૧ સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...

મહિલાના ઓપરેશનમાં ક્ષતિની ફરિયાદના આધારે હોસ્પિટલ પર આરોગ્ય વિભાગના દર...

રાજકોટઃ વાણિયાવાડી વિસ્તારની સમર્પણ હોસ્પિટલ દ્વારા ઓપરેશનમાં મહિલાએ નિષ્કાળજી રાખી હોવાની ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી, ઉપરાંત ઓપરેશનમાં વાપરવામાં આવેલાં મશીન અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટની રહેવાસી મહિલા સમર્પણ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું, જે ઓપરેશનમાં ડોક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ હોવાની મહિલાએ ફરિયાદ કરી...

ગુજરાતમાં 30 હજાર તબિબો ડોક્ટર લખેલી નેમ પ્લેટ નહીં વાપરે. 

બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલા બાદ ગુજરાતમાં બે બનાવો તબિબ પર હુમલા દર્દીના સગાઓ દ્વારા થયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશના 5 લાખ ડોક્ટરોની હડતાળ પાડી હતી. ગુજરાતમાં 30 હજાર તબિબો છે. હુમલા માટે રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે. અમદાવાદના મેડિકલ એસોસિયેશન પણ તેમાં સામેલ છે. એક રેલી કરી હતી. ગુજરાત સરકાર પાસેથી કડક ...