Friday, March 14, 2025

Tag: pay increase in 10 years will be this year

10 વર્ષમાં સૌથી ઓછો 8 ટકા પગાર વધારો આ વર્ષે થશે, શોષણ વધશે

20 ઉદ્યોગોની 1,000 કંપનીઓ પર કરાયેલા સર્વેના આધારે પગાર વધારાનો અંદાજ બહાર પાડ્યો છે. ગુજરાત અને સમગ્ર દેશમાં આર્થિક મંદીની અસર ખાનગી કંપનીનઓના પગાર વૃદ્ધિ પર પણ જોવા મળી શકે છે. કંપનીઓ સરેરાશ 15 હજાર પગાર આપીને યુવાનોનું શોષણ કરી રહી છે. ઓછામાં ઓછો પગાર આવી કંપનીઓ આપે છે અને તેમાં પગાર વધારો આ વખતે સૌછી ઓછો રહેશે. કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા ...