Tag: PDPU
PDPUનો 8મો પદવીદાન સમારોહ, 21 નવેમ્બરે ડીઝીટલી થશે
ગાંધીનગર, નવેમ્બર 20
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર આઠમો પદવીદાન સમારોહ, 21 નવેમ્બર, 2020ના રોજ ડીઝીટલી થશે. 2600 વિદ્યાર્થીઓને આ પ્રસંગે ડીગ્રી સર્ટિફઇકેટ એનાયત કરવામાં આવશે. અત્યારની COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી ફેસિલિટિઝના ઉદ્ઘાટન સહિતનો આ આખો કાર્યક્રમ PDPUના ડિજિટલ પ્લેટફોર્મ convocation2020.pdpu.ac.in પર યોજ...