Thursday, December 12, 2024

Tag: Peanut

રાજ્ય ભારમાં ભારે વરસાદ છતાં સરકારનો મગફળીના 54.65 લાખ ટન ઉત્પાદનના અં...

ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં એક તરફ ગુજરાતમાં પાકને નુકશાનનાં સર્વે અને સહાયની જાહેરાત કરાઈ હતી અને બીજી તરફ ખરીફ સીઝનનાં પહેલા આગોતરા અંદાજને પણ મંજુરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારનાં પહેલા આગોતરા અંદાજ પ્રમાણે રાજયમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અધધ... 54.65 લાખ ટન થવાનો અંદાજ મુકયો છે. જે ગત વર્ષની તુલનાએ 21 ટકાનો વધારો બતાવે છે. સરકારે ચાલુ વ...

મગફળી વાવવામાં ગુજરાતના ખેડૂતો ચીનથી આગળ, ઉત્પાદનમાં પાછળ, હવે ચીન સામ...

2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થ...

ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ

ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે. છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...