Tag: Peanuts
સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ નામની નવી જાતની મગફળી આશાનું સોનેરી કિરણ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બ...
મગફળીમાં વાયરસ, ફૂગ, ઇયળ, ચૂસિયાને મારી નાંખવા રાજ્યપાલે પ્રાકૃતિક સસ...
ગાંધીનગર, 24 ઓગસ્ટ 2020
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પોતાના વિચારો લખીને વ્યક્ત કર્યા છે. તેમણે મગફળી પાક માટે ખેડૂતોને સારા ઉત્પાદન અને રોગને કાબુમાં રાખવા માટે ભલામણ કરી છે. ઓગસ્ટમાં મગફળીમાં ભારે રોગચાળો જોવા મળે છે. જેમાં અહીં વાયરસથી થતાં અનેક રોગો, ચૂસીયા, કૃમિ, ફૂગ વ્યાપક રીતે ખેતરોમાં જોવા મળે છે. તેન...
સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ
રાજકોટ,તા:૦૩ વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્...
પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્વપુર મગફળી કેન્દ્ર પર એક જ ખેડૂત મગફળી વેચવા...
પાટણ, તા.૦૨
પાટણ જિલ્લા સહીત સિદ્ધપુર પંથકમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું સારું ઉત્પાદન થયું છે. રાજ્ય સરકારે હવે ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરી છે. આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ રૂ.1018ની કિંમતથી મગફળીની ખરીદી શરુ કરાઈ છે. ટેકાના ભાવની ખરીદી માટે પાટણ જિલ્લામાં એક માત્ર સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે સેન્ટર શરુ કરવામાં આવ્યુ...
અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે
ગાંધીનગર, તા. 17
રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ...
મગફળી વેચવા ખેડૂતોના ભારે ધસારા વચ્ચે ભાવ તૂટ્યા
હિંમતનગર, તા.૧૫
માર્કેટ યાર્ડમાં ઉચ્ચત્તમ વેચાણ ભાવ મળી રહ્યા હોવાથી મગફળીની ધિંગી ખરીદી થઇ રહી છે. ગઈકાલે રૂ.150 જેટલો ભાવ તૂટવા છતાં ટેકાના ભાવ કરતા વધારે મળતો હોવાથી ખેડૂતોના મગફળી વેચવા માટે ધસારો રહ્યો છે. સોમવારે 26390 બોરીની આવક થઇ હતી અને 120 ખેડૂતોની ખરીદી બાકી રહેતા મંગળવાર માટે ટોકન અપાયા હતા. મગફળીની આવકમાં વધારો થતાં ભાવમાં રૂ.150 ન...
માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ
હિંમતનગર, તા.૧૩
મગફળી અને ઘઉંના વેચાણનુ હબ બની ગયેલ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને ભાવ પણ સમગ્ર રાજ્યની સાપેક્ષમાં રૂ.350 થી રૂ.400 પ્રતિમણ વધુ મળી રહ્યા હોવાથી બહારના જિલ્લાના ખેડૂતોએ પણ ધસારો કર્યો છે. શનિવાર અને રવિવાર સવારે મગફળીના વેચાણ માટે આવેલ વાહનોની પોણા કિમી સુધી લાઇનો લાગી હતી અને 15115 બોરીની ખરીદી થઇ હતી અ...
મગફળી કૌભાંડમાં રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી
અમદાવાદ, તા.૨૨
ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં.
રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની...
બજારમાં નવી મગફળીની આવકની તૈયારી વચ્ચે ગોડાઉનમાં સડતી જૂની મગફળી
જૂનાગઢઃ એક તરફ નવી મગફળીની આવકની તૈયારી થઈ રહી છે, ત્યારે અગાઉની મગફળી જ સરકારી ગોડાઉનમાં સડી રહી હોવાની સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મગફળીમાં ઢેફાં સાથેની મગફળી અંગે બૂમરાણ મચ્યા બાદ ગોડાઉનમાં મગફળીનો મોટો જથ્થો સડી રહ્યો છે. તેવામાં જૂની મગફળીના નિકાલ અંગે અને નવી મગફળી ખરીદ કરી ક્યાં રાખવામાં આવશે તે યક્ષપ્રશ્ન ખેડૂતો અને સ્થાનિ...
મગફળી, કપાસ અને તલના પાકમાં નુકશાનની ભીતિ
ગાંધીનગર, તા.૧૫
ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે ધરતીપુત્રોમાં સારો ખરીફ પાક થશે એવી આશા ઊભી થઈ હતી, પરંતુ છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, તેના કારણે તેમના પાકમાં ભારે નુકશાન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદને કારણે...
સરેરાશ કરતાં મગફળીનાં ઉત્પાદનમાં 15થી 20 ટકા વધારો થશે
ગાંધીનગર, તા. 5
ગુજરાતનો બીજા નંબરનો પાક મગફળીનું વાવેતર 3 સપ્ટેમ્બર 2019 સુધીમાં 15.50 લાખ હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 82,796 હેક્ટર વધારે છે. મગફળીમાં સમયસર વરસાદ અને કોઈ રોગચાળો આવ્યો ન હોવાથી બમ્પર પાક આવશે અને ગત વર્ષ કરતા અંદાજે 15થી 20 ટકા પાક વધારે આવે એવો અંદાજ છે. ઉત્પાદન 10 વર્ષનો રેકોર્ડ તોડશે. તેથી ભાવ નીચે રહેશે. ત...
રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના
રાજકોટ,શુક્રવાર
સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. યોગ્ય વાતાવરણના પગલે આ વર્ષે 27થી 30 લાખ ટન મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે, જે ગત વર્ષે માત્ર 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું.
આ વખતે રાજ્યમાં 15.40 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, ...