Friday, June 6, 2025

Tag: Pediatric Surgery

સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કેસ:બે જીભવાળી નવજાત બાળકીની સર્જરી કરવામા...

અમદાવાદ, તા.24 કોઈપણ વ્યક્તિને ત્યાં દીકરીનો જન્મ થાય એ વાત લક્ષ્મીજીની પધરામણી ગણાય છે. પરંતુ નવજાત બાળકી એક નહીં પણ બબ્બે જીભ ધરાવતી હોય તો માતાપિતાની વેદનાનો પાર રહેતો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ  બે જીભ ધરાવતી અનોખી બાળકીની સર્જરી કરી હોવાનું જાણવા મળ્યું છે. લુણાવાડાના સંતરામપુરથી એક દંપતી એક અનોખી બાળકી ને લઈને અમદાવાદ સિવિલ હ...