Tag: Peoples Training and Research Centre (PTRC)
ગુજરાતના થાનમાં જીવલેણ સિલિકોસિસથી એક વર્ષમાં 9ના મોત
13 મી માર્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિલિકોસિસનો ભોગ બન્યા બાદ પસાર થયેલા 50 વર્ષીય દિનેશ પાલજી જીતીયુઆના મોત સાથે, થાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન તમામ 9 વ્યક્તિઓ જીવલેણ વ્યવસાયિક બિમારીનો ભોગ બની છે. થાન ગુજરાતમાં સિરામિક ઉદ્યોગના કેન્દ્ર છે. હવામાં ધૂળનું પ્રમાણ 0.05 મિલિગ્રામ હોવું જોઈએ તેના બદલે 2 છે. તેથી મોત થઈ રહ્યાં છે. કારખાનના માલિકો જો 0...