Tag: Pet
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-સુરતમાં 17 હજાર પશુની કતલ
અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે.
વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કત...