Monday, December 23, 2024

Tag: petrol price

બેકારીમાં બમણો માર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16 દિવસથી વધારો

આજે સતત 16માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામુલી વધારો થતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 8.30 તથા ડીઝલમાં રૂ. 9.45નો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમા 33 પૈસા તો ડીઝલમાં 57 પૈસા વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 79.56 થયો છે તો ડીઝલનો ભા...

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11 દિવસમાં 11 વખત વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઇ છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો યથાવત છે. આજે ફરી બંને ઇંધણનાં ભાવ વધ્યા છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6.00 રૂપિયા પ્રતિ લિટર મોંદ્યુ થઈ ગયું છે, ત્યારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 6.40 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રોજનો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો....

નવ દિવસમાં નવ વખત ભાવ વધારો, પેટ્રોલમાં લિટરે રૂ .5, ડીસલમાં રૂ .4.87 ...

કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે. છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી ર...