Tag: Pharma
ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ?
અમદાવાદ, 24 માર્ચ 2023
નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. ...
ફાર્મા સેક્ટરે પણ મંદીના મારને કારણે કર્મચારીઓની છટણી શરૂ કરી
મંદીના મારની અસર ફક્ત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર જ નથી પડી રહ્યાં પરંતુ તે ઓર્ગેનાઇઝડ સેક્ટરને પણ મોટી અસર કરી રહ્યાં છે. તેનું ઉદાહરણ ફાર્મા સેક્ટર છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રિઝનું હબ ગણાય છે. છેલ્લા ઘણા દાયકાઓ દરમિયાન ફાર્મા સેક્ટરે ગુજરાતમાં સારુ એવું કાઠું કાઢ્યુ હતું. પરંતુ હવે તે ભૂતકાળ બની રહ્યો હોય તેવી દશા છે. હાલમાં જ સનફાર્મામાં જ...