Tag: Pharmasist
મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપી અન્ય નોકરી કરતા 3000 ફાર્માસીસ્ટ્સને ...
ગાંધીનગર,તા.16
મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી ચેતવણી આપવામાં આવી છે. આવી ગેરકાયદે ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ્દ કરવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવશે.
તાજેતરમાં કાઉન્સિલની બેઠકમાં વધુ 103 ફાર્માસીસ્ટોને સસ્પેન્ડ કરીને તેઓને દંડ ફટકારવાનો નિર્...
ગુજરાતી
English