Tag: PI O.M.Desai
મહેસાણામાં પિયરિયાએ ગાડી માટે પૈસા નહીં આપતા પત્નીને તલાક આપી દીધા
મહેસાણા, તા.૧૧
લગ્નના માત્ર એક વર્ષ બાદ ગાડી માટે રૂ. 5 લાખ આપવાનો ઇન્કાર કરનારી પત્નીને આર્મી જવાન પતિએ ગાલ પર લાફા મારી 3 વખત તલાક બોલીને લગ્નજીવનનો અંત આણ્યો હતો. જ્યારે પત્નીએ તાજેતરમાં અમલી બનેલા મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ એક્ટ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર સામે ગુનો નોંધાવતાં પોલીસે સસરા સહિત 3ની ધરપકડ ...