Tag: PI Suspended
ન બનેલું બન્યું: ફરિયાદ ન લેનારા સેટેલાઈટ પોલીસ સ્ટેશનનાં PI સસ્પેન્ડ
અમદાવાદ,
સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.દરજીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પીઆઈ પી.ડી.દરજી પાસે છેતરપિંડીની ફરિયાદ કરવા એક ફરિયાદી ગયા હતા, તેમની પાસે પુરતા પુરાવા પણ હતા, તેમ છંતા પીઆઇએ તેમની ફરિયાદ નોંધી ન હતી.
માત્ર જાણવાજોગ એક અરજી જ લીધી હતી, આ મામલે ફરિયાદીએ અમદાવાદ પોલીસ કમિશનર સમક્ષ બધી સા...