Tag: Pirana Dumping Sight
પિરાણા સાઈટ પર કચરો લઈ જતાં વાહનો ફસાઈ રહ્યાં છે
અમદાવાદ,તા:૧૭ કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરભરમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, પરંતુ કરોડોનો યુઝર્સ ચાર્જ ઉઘરાવતું નઘરોળ તંત્ર હજુ નિદ્રામાં જ છે. એક તરફ પિરાણા સાઈટ પર રસ્તાના અભાવે અને કચરાના ગંજ પડવાના કારણે હૂક લોડર વાહનો ફસાઈ રહ્યાં છે, જેનાથી ચારથી પાંચ ફેરા કરવાના બદલે માંડ બે ફેરા જ થઈ શકે છે. બીજી તરફ આરટીએસ સ્ટેશન ખાતેના અધિકારી પણ હાજ...
સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ કલંકરૂપ બની રહી છે
અમદાવાદ,તા:૨૯ ડમ્પીંગ સાઈટ પર એકત્રીત થયેલા કચરાનો નિકાલ કરવા માટે છેલ્લા એક દાયકાથી મ્યુનિ.શાસકો અને વહીવટીતંત્ર કવાયત કરી રહયા છે. તથા તેના માટે અનેક વખત ઈઓઆઈ પણ મંગાવવામાં આવ્યા છે.
પરંતુતે અંગે કોઈ નકકર નિર્ણય હજી સુધી થયો નથી. મ્યુનિ. સોલીડવેસ્ટ ખાતા દ્વારા ડમ્પીંગ સાઈટના ડુંગર ને દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી એક મશીન લગાવવામાં આવ્યુ...
પિરાણા ડમ્પીંગ સાઈટ સતાધીશો માટે શિરદર્દ, નિકાલની જાહેરાતો ભ્રામક
અમદાવાદ, તા.21
સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ સમાન બની ગઈ છે. પીરાણા સાઈટ ના નિકાલ માટે વારંવાર જાહેરાતો થાય છે. પરંતુ તમામ જાહેરાતો ભ્રામક સાબિત થઈ રહી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની આકરી ટીકા બાદ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા છે. તથા કચરા નિકાલ માટે કામ શરૂ કર્યું છે. પરંતુ જે પધ્ધતિથી કામ થઈ રહયું...