Saturday, January 24, 2026

Tag: pirates

અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો

ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું. ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી. એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...