Tag: Plastic Free City
300 કિલો પ્લાસ્ટીક જપ્ત, 3 હજારનો દંડ વસૂલયો
હિંમતનગર, તા.૧૨
હિંમતનગર નગરપાલિકા દ્વારા 2 જી ઓક્ટોબરથી પ્લાસ્ટીક ફ્રી શહેર ઝૂંબેશ શરૂ કર્યા બાદ વેપારીઓ અને ફેરિયાઓને એક સપ્તાહ જેટલો સમય આપ્યા બાદ શુક્રવારે સવારે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી પ્લાસ્ટીકના હોલસેલ વેપારી અને શાકભાજીના ફેરીયા, વેપારી પાસેથી કુલ 300 કિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.3 હજાર દંડ વસૂલવા...