Tag: Plastindia
ગુજરાતમાં દેશના કુલ પ્લાસ્ટિકના 60 ટકા ઉત્પાદન થાય છે
અમદાવાદ, જાન્યુઆરી 12, 2020
ગુજરાત દેશમાં પોલિમરનું સૌથી મોટું ઉત્પાદક છે, જે વાર્ષિક 17.7 મિલિયન ટન ઉત્પાદનના 60% કરતા વધારે હિસ્સો ધરાવે છે. Plastindia, held every three years, is the third-largest exhibition of its kind in the world and the largest in India. ‘ભારતમાં પ્લાસ્ટિકની માંગના વિકાસ માટે વિશાળ અવકાશ’
ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટે...