Tag: Platinum
સોના કરતા ચાંદી અને પ્લેટીનમમાં ત્રણ ગણી વધુ વેગીલી તેજી જોવાશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા.૧૭: રોકાણકારો વિશ્વ વેપારમાં બનતી દરેક ઘટનાઓ પર નજર રાખીને બેઠા છે, તેઓ અપેક્ષાથી નબળા ડેટા સામે પોતાનો પ્રતિભાવ તુરંત વ્યક્ત કરે છે. આ તમામ ઘટનાઓને આધારે આજે ચીનના શેન્ગ્ઝીયાંગ શહેરમાં એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન) દ્વારા આયોજિત વાર્ષિક બુલિયન કોન્ફરન્સની પુર્ણાહુતી નિમિત્તે, ઉપસ્થિત બુલિયન ટ્રેડરોએ તમામ કીમતી ધ...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...

ચાંદીમાં ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: બુલિયન બજાર ભાગ્યેક સીધી અને સમાંતર રેખામાં આગળ વધતી હોય છે. જુલાઈ ૨૦૧૬મા નવી ઉંચાઈએ ગયા પછી સોના ચાંદીએ બહુ ઓછો સમય મોટાપાયે ભાવ ઘટાડા અનુભવ્યા છે, હવે આવો સમયગાળો પણ પૂરો થયો છે. અલબત્ત, આગામી સપ્તાહો અને મહિનાઓમાં આડાટેઢા ભાવ ઘટાડા (કરેકશન)નાં દોર આવતા રહેશે, પણ પ્રત્યેક નફારૂપી ઘટાડા પછી સુધારાનો દોર ચાલુ રહેશે. ...