Saturday, January 24, 2026

Tag: Pleaunts

ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા, સિંગતેલ સસ્તુ થશે

ગાંધીનગર,તા.22 ભારતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા છે, સાથે સાથે સિંગતેલના દામ ઘટી શકે છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણરિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 37.25 લાખ મેટ્રીક ટન થયું હતું જે આ વર્ષે વધીને 51 લાખ મેટ્રીક ટન થવાની શક્યતા છેઆ સર્વેક્ષણ મગફળી પકવતા રાજ્યોમાં કરવામાં આવ્યું છ...

હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક

હિંમતનગર, તા.22  હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી. હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબ...

મગફળીના બમ્પર ઉત્પાદનની આશાએ સીંગતેલનું ઉત્પાદન વધશે

રાજકોટ,તા.20 સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ચાલુ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરોજ ભાવ ઘટી ર...