Saturday, December 13, 2025

Tag: pmo

ગુજરાતના 23 અધિકારીઓ દિલ્હીમાં કેમ કામ કરે છે ?

ગાંધીનગર- ગુજરાતમાં 313 મંજૂર જગ્યાઓ સામે 65 જેટલા આઇએએસ અધિકારીઓની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર રાજ્યના 21 અધિકારીઓને બોલાવી લીધા છે અને હવે વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે તેથી ડેપ્યુટેશનો આંકડો 23 થયો છે. ગુજરાતમાંથી ગયેલા ઓફિસરોમાં મોટાભાગના મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર નરેન્દ્ર મોદી સૌથી વધુ 1...

ગુજરાતના 35 અધિકારીઓ દિલ્હીમાં મોદી માટે કામ કરે છે જેમાથી વડાપ્રધાનની...

2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતના આઇએએસ ઓફિસરો જ નહીં આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોને પણ દિલ્હી બોલાવી લીધા હતા. શરૂઆતના ત્રણ વર્ષમાં ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો કેન્દ્ર સરકારમાં શામેલ થયા હતા. એ ઉપરાંત ગુજરાતના ઉચ્ચ ઓફિસરો સાથે કુલ 35 ઓફિસરો દિલ્હીમાં ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર હસમુખ અઢીયા એવું નામ છે કે જેમણે ...