Friday, December 27, 2024

Tag: Police Control Room

એડવોકેટની ઓફિસમાં કામ કરતી સગીરાનું ગળુ કાપી હત્યા, આરોપી ફરાર

અમદાવાદ, તા.૨૫  આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પલેક્ષમાં આવેલી એડવોકેટ અને ફાઈનાન્સરની ઓફિસમાં કામ કરતી એક સગીરાની હત્યા કરી દેવાઈ છે. બપોરના સમયે ઓફિસમાં એકલતાનો લાભ લઈને એક શકમંદ યુવક 17 વર્ષીય સગીરાનું ચપ્પા વડે ગળુ કાપી નાંખી ફરાર થઈ ગયો છે. એલિસબ્રિજ પોલીસને ઘટનાસ્થળેથી એક ચપ્પુ મળી આવ્યું છે. આજે બપોરે અઢી વાગ્યાના સુમારે પોલીસ ક...