Tag: Police Drive
રાજકોટમાં દારૂની ડ્રાઈવનું પોલીસનું નાટક
રાજકોટ,તા:૧૪ ગુજરાત પોલીસ દ્વારા નશાખોરીને ડામવા સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના પગલે રાજકોટ પોલીસે પણ દારૂ અંગેની ડ્રાઈવનું નાટક ઊભું કર્યું. જો આંકડાને જોતાં રાજકોટ પોલીસે દેશી કે વિદેશી દારૂ વેચનારાને ન પકડીને દારૂ પીનારાઓને જ પકડી આંકડા આપ્યા હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ પોલીસે દારૂ અંગેની ડ્રાઈવરૂપે 25 સ્થળે દરોડા પાડીને 21 શખ્...