Tag: Police Manual
ગુજરાત પોલીસનું મેન્યુઅલ 45 વર્ષમાં પહેલીવાર ગુજરાતીમાં તૈયાર થયું
વર્તમાન સમયમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત, આંધપ્રદેશ પછી બીજા નંબરનું રાજ્ય છે.1975ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયાબાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-2020 તૈયાર કરાયું છે. લગભગ 45 વર્ષના સમય ગાળા પછી પોલીસ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસિંગ માટેના અધિનિયમ, કાર્યરિતી, નિયમો અને તકનિકીમાં સમયાંતરે આવેલા બહોળા પર...