Tag: Police Prohibition
દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત
મહેસાણા, તા.૧૦
ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.
સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ ...
ગુજરાતી
English