Tag: police will provide blood
બ્લડ માટે 100 નંબર ડાયલ કરો, પોલીસ લોહી આપશે
અમદાવાદ, 10 માર્ચ 2020 allgujaratnews.in
અમદાવાદ પોલીસ હવે 100 નંબર પર ફોન કરનારને તુરંત લોહી આપવાનું કામ કરશે. કોઈને પણ બ્લડની જરૂર હોય તો તે 100 નંબર પર કહેશે તો તુરંત તેને બ્લડ મળી શકશે. અમદાવાદ પોલીસ અને રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક, પાલડી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગેની જાહેરાત 11 માર્ચ 2020ના આજના દિવસે અમદાવાદ પોલીસે જાહેર કર્...
ગુજરાતી
English