Tag: police
સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...
આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...
નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?
ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી.
જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન, સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી, પારૂલ પટેલ, કુમુદ ભટ્ટ, શર્મિષ્ઠા સરકાર, શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...
દાણીલીમડામાં જૂની અદાવતમાં યુવકની ચાકુના ઘા મારીને હત્યા
અમદાવાદ,તા:૧૯ દાણીલીમડા વિસ્તારમાં જૂની અદાવતમાં ઉશ્કેરાઈને એક શખ્સે ચાકુના ઘા મારીને યુવાનની હત્યા કરી દીધી. ઘટના અંગે દાણીલીમડા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને પ્રાપ્ત વિગત મુજબ દાણીલીમડાની રહેમતી મસ્જિદ પાછળ સમીમપાર્કમાં રહેતા 20 વર્ષીય શરીફને તે જ વિસ્તારની અલઅમન સોસાયટીમાં રહેતા મહંમદ અક્રમ સાથે ઝઘડો ચાલતો હતો. આ દરમિય...
લેખિત નિવેદન રજૂ કરી પોલીસ અધિકારીઓ પર આરોપ કરાયા
ગાંધીનગર, તા. 18
પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસના મામલે રચવામાં આવેલા પૂંજ તપાસપંચ સમક્ષ આજે બે અગ્રણીઓએ પોતાનાં લેખિત નિવેદન આપ્યાં હતાં, જેમાં પાસના તત્કાલીન કન્વીનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સ્પેક્ટર પર દમન કરવાના અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કર...
સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો
હિમતનગર, તા.૧૮
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...
સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં
હિંમતનગર, તા.૧૮
કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે...
ઈડરના સાબલવાડા ગામમાં જૂથ અથડામણ સંદર્ભે 28ની અટકાયત
ઈડર, તા.૧૮
ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામના માહોલમાં ગભરાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે એમ લાગે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધ...
ટ્રાફિકના નિયમો-ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનાં રસ્તા પર ધરણાં
રાજકોટ,તા:18 ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. દેખાવ અને ધરણાં અંગે કોંગ્રેસે પોલીસ પાસે મંજૂરી માગી હતી, જે ન મળવા છતાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત કોંગ્રેસ આગેવાનોની આગેવાનીમાં ઉપવાસ આંદોલન પ...
મુખ્યપ્રધાન રુપાણીની કારને મળેલા બે ઈ-મેમો સિસ્ટમમાં હજુ સુધી અનપેઈડ બ...
અમદાવાદ, તા.18
શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો ઉપયોગ મુખ્યપ્રધાન કેમ ના કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવ...
રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો
અમદાવાદ
શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...
નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...
અમદાવાદ,તા.17
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ...
મુખ્યપ્રધાનની સરકારી ગાડી જીજે18જી9085 નંબરની ગાડીનો વીમો 2015માં પૂર...
ગાંધીનગર, તા. 17
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ એક્ટનો કડક અમલ શરૂ કરાયો છે. આ નિયમોના પાલનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ વાહનનાં દરેક ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથોસાથ વાહનનો વીમો પણ હોવો જરૂરી છે. રાજ્યના મુખ્યપ્રધાને આ નિયમોના કડક અમલનો આદેશ કર્યો છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે જે કાર વાપરે છે તેનો વીમો જ 2015મા...
પ્રજાના વિરોધ સામે સરકારનો દંડો પડી ગયો ઠંડો
અમદાવાદ, તા.17
ટ્રાફિક નિયમનના ભંગ બદલ અમલમાં આવેલી દંડની મોટી રકમનો સોશીયલ મિડીયામાં ભારે વિરોધ થતા સરકારનો દંડો ઠંડો પડી ગયો છે. સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક પોલીસ પર દંડ-કાર્યવાહીને લઈને હુમલા થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ નહીંયોજવા તેમજ દંડનો ટાર્ગેટ આપવાનો ટાળ્યો છે. પાછળના દિવસોની સરખામણીમાં અમદાવાદ શહેર ખાતે સ્થળ માંડવાળના કેસો65થી ...
એક ખાનગી કાર્યક્રમમાં ગીત ગાતાં ડાયસ પર જ હેડ કોન્સ્ટેબલનું મોત
જૂનાગઢ,તા:૧૭ ઝાંઝરડા બાયપાસ પર આવેલી એક હોટેલ દેશી પકવાનમાં ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાનું ગીત રજૂ કરતાં હેડ કોન્સ્ટેબલ રતિભાઈ પરમારનું નિધન થયું. રતિભાઈ પરમાર ડાયસ પર ઝવેરચંદ મેઘાણીની રચના ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગીત રજૂ કરી રહ્યા હતા, તે દરમિયાન જ તેમને હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
રતિભાઈ ગ...
મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી
નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...
ગુજરાતી
English