Friday, March 6, 2026

Tag: police

માથામાં ગોળી મારી ત્રણ હત્યા કરનારો સાયકો સિરિયલ કિલર આઠ મહિને ઝડપાયો

અમદાવાદ, તા.15 ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાયકો કિલરની એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા છે. હત્યાની ઘટનાઓ સામે આવતા શરૂ થયેલી પોલીસ તપાસમાં હત્યારો નંબર પ્લેટ વિનાના જુદાજુદા ટુ વ્હીલર વાપરતો હોવાની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તે દિ...

શિહોરી-દીયોદર હાઈવે પર બે બાઈક ટકરાતાં એકનું મોત

શિહોરી, તા.૧૫ શિહોરી-દિયોદર હાઇવે ચીમનગઢના પાટીયા નજીક શુક્રવારે રાત્રે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું જ્યારે 3 ઘાયલ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિહોરી દિયોદર હાઇવે પર ચીમનગઢના પાટિયા નજીક સામસામે બે બાઈક ટકરાતાં બાઇ...

મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...

મોડાસા, તા.૧૫  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...

અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યામાં મજૂર મળશે!: ..

અમદાવાદ, તા.14 અમદાવાદ પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. નિકોલ પોલીસે રાજ્યના સૌથી મોટો ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટનો પર્દાફાશકર્યો છે. રણાસણ ટોલટેકસ પાસે આવેલા બામ્બા ફાર્મમાં ગોંધી રખાયેલા એક ડઝન કિશોર સહિત 94 પરપ્રાંતિય મજૂરોને મુક્તકરાવ્યા છે. મુક્ત કરાયેલા મજૂરોમાં મોટાભાગના આસામ અને નાગાલેન્ડના છે. આ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના પણ છે.નિકોલ ...

આબુની નખીલેખમાં રેવદરના યુવક ડૂબ્યો, સારવાર હેઠળ

અમીરગઢ, તા.૧૪ માઉન્ટ આબુના નખી લેખ ખાતે શુક્રવારે રેવદરનો યુવક ફરવા આવ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નખી લેખમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે સિરોહી જિલ્લાના રેવદરનો મુકેશકુમાર ગણેશરામ શુક્રવારે ફરવા આવ્યો હતો. ત્યારે નખી લેખ ખાતે ફરવા આવતાં મુકેશનો ...

આનંદનગરની મહિલાની એકલતાનો લાભ લઈ યુવાનનો ઈજ્જત લૂંટવાનો પ્રયાસ

મોડાસા, તા.૧૪ મોડાસાના માલપુર રોડ પર આવેલા આનંદનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઇ હવસખોર યુવાને તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સર્વોદયનગરમાં રહેતાં યુવાનનો મહિલાએ પ્રતિકાર કરતાં હવસખોરે મહિલાને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી. આનંદનગરમાં રહેતી મહિલા ઘરમાં એકલી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને શહેરના સર્વોદ...

માલપુરમાં પાંચ મકાનનાં તાળાં તોડ્યા, મોરડમાં એટીએમ તોડ્યું

વડાલી, તા.૧૪ વડાલી તાલુકાના માલપુરમાં તસ્કરોએ પાંચ મકાનના તાળા તોડી રૂ.2 લાખ ઉપરાંતના દાગીના અને રોકડની ચોરીને 24 કલાકનો સમય વિત્યો ન હતો ત્યાં તો મોરડ ગામના એચડીએફસી બેન્કના એટીએમને તાળા તોડી ચોરીના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. માલપુરમાં બુધવારે મોડી રાત્રે અલ્પેશ અમૃત પટેલ પોતાના પરિવાર સાથે મકાનની બહાર સૂતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી પાછળન...

વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર

મહેસાણા, તા.૧૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...

બાયડના લાલપુર-જુમાત્રાલ ગામની ૩૫ વર્ષીય મહિલાનું વીજકરંટ થી મોત

બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચા...

ટ્રાફિક વિભાગના ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ જ્યારે ટ્રાફિક વોર્ડન ડીસમીસ...

રાજકોટ,તા.14 રાજકોટના યુનિવસિર્ટી રોડ પર આવેલા એન્જોય હેર સલૂનમાં ડી સ્ટાફના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી સંચાલકને લૂંટી લીધો હતો. ચલાવવાના ગુનામાં સંડોવાયેલા ટ્રાફિક બ્રાન્ચના ત્રય પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રાન્ચના વોર્ડન સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં ડીસીપ એ આરોપી  ત્રણેય લોકરક્ષક ને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ટ્રાફિક વોર્ડ...

આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમતાં આઠ શખ્સો ઝડપાયા

રાજકોટ,તા:૧૪  વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં માલવિયાનગર પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં મહિલાઓ પણ ઝડપાઈ છે. આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માલવિયાનગર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ મહિલાઓ સહિત આઠ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોલીસે તમામ આઠ શખ્સો પાસેથી રૂ.14,200ની રોકડ રકમ જપ્ત ક...

રાધનપુર કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇની તિક્ષણ હથિયારો વડે હત્ય...

રાધનપુર, તા.13 રાધનપુર તાલુકાના કામલપુર( ધરવડી)માં ખેતરમાં પશુઓના ભેલાણ બાબતે નિરાશ્રિત ઠાકોર અને કાંકરેજ તાલુકાના માનપુર ગામના શખ્સો વચ્ચે માથાકૂટ થતાં ટોળાએ તલવાર ધારિયા લાકડીઓ જેવા હથિયારો વડે ઠાકોરો પર હિચકારો હુમલો કરતાં કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે સાત વ્યક્તિને ઇજાઓ થઇ હતી. જેમાં એકનો હાથ કપાઈ ગયો...

રાજકોટના કુવાડવા રોડ ઉપરના કારના શો રૂમમાં ચોરીનો બનાવ બનતા ચકચાર

રાજકોટ તા. ૧૨: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ગેલોપ્સ મોટર કારના શો રૂમ, વર્કશોપમાંમોડી રાતે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકી રૂ. ૪.૨૯ લાખની રોકડ ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.  ચોરીના  બનાવ અંગે કુવાડવા પોલીસે ગેલોપ્સ મોટરમાં મેનેજર પ્રેમલ ત્રિવેદીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સા...

જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...

ભાવનગર,તા.12 પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...

ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...

અમદાવાદ, તા.12 ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...