Tag: policy
આજીવન લાભ, એલઆઈસીની એક વખતના રોકાણની પોલીસીમાં દર મહિને 30 હજાર રૂપિયા...
જીવન વીમા નિગમએ 'જીવન અક્ષય' પેન્શન પોલીસી બનાવી છે. જો રોકાણ પછી તરત જ પેન્શન મેળવવા માટે પોલીસીમાં રોકાણ કરી શકો છો. પોલિસીધારકને એકવાર પ્રીમિયમ ચૂકવીને આજીવન લાભ મળે છે. તમે આ નીતિને ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાના રોકાણમાં ખરીદી શકો છો. 30 થી 85 વર્ષની વયના લોકો તેમાં રોકાણ કરવા યોગ્ય છે. પોલિસી ખરીદવા માટે કોઈ આરોગ્ય તપાસની જરૂર નથી. પોલિસીધારકને...
રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે.
1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે.
ગુજરાત ...
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (2020): પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવશે?
પ્રો. આત્મન શાહ
અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ
સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
atman.shah@sxca.edu.in
કેન્દ્ર સરકારના માનવ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઇ, બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 જાહેર કરવામાં આવી કે જેમાં શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણમાં ઘણાં ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. અહીં એ બાબત સમજવી જરૂરી છે કે આ એક નીતિ છે નહી...
ઈ-વાહનોની નીતિ બનાવવામાં રૂપાણી બોદી અને નબળી સરકાર
રસ્તાઓ પર ઇ-વાહનો આવી રહ્યાં છે, પરંતુ સબસિડી નીતિ હજી રૂપાણી કે સૌરભ દલાલ જાહેર કરી શક્યા નથી.
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2020
સબસિડી પોલિસીના નિર્માણમાં ચારથી પાંચ વિભાગ શામેલ છે અને હજી સુધી કંઇ પણ નક્કર કામ થઈ રહ્યું નથી. સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે ટુ વ્હીલર્સ માટે રૂ.37,500 અને થ્રી વ્હીલર્સ માટે 90,000 રૂપિયા સબસિડી આપવાનો ઇરાદો જાહેર કર...