Tag: Political party
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સામે ખુલ્લો મોરચો
લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો
લીંબડી, 21 જૂલાઈ 2020
લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપ...
રામમંદીરના ચુકાદા સમયે યાદ આવતા તલાટી કાકા
અમદાવાદ,14
કોઈ પણ રાજકીય પક્ષના ઉદય પાછળ તેના પાયાના કાર્યકરોની ભૂમિકા હોય છે. ભાજપ જે સ્થાને હાલ છે તેની પાછળ રમેશ તલાટી જેવા ભેખધારી, સંનિષ્ઠ કાર્યકરોની પક્ષ માટેની કાર્યનિષ્ઠા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ભાજપના ઉદયકાળથી લઈને રમેશભાઈ તલાટી અમદાવાદની દિવાલો પર ભાજપ-સંઘના આક્રમક સૂત્રો લખીને રહ્યાં હતા લોકો સુધી પક્ષની વાત પહોંચાડતા હતા. આજના સમયના વ...