Tuesday, March 11, 2025

Tag: politician

ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...

ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...

નવેમ્બર સુધીમાં પ્રદેશ ભાજપના સંગઠનનું નવીનીકરણ

ભાજપના સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં પ્રદેશ પ્રમુખ અને કારોબારીની રચના પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પક્ષના સંગઠન પર્વ અંતર્ગત આગામી વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત પ...

હાર્દિકની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને ...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હવે પૂર્ણ વિરામ મૂકનારા હાર્દિક પટેલનો અન્ય પાટીદારોએ આભાર માનવો જોઇએ કે તેના કારણે કેટલાક યુવા પાટીદારોને નવી નોકરી મળી છે. હાર્દિકના આંદોલનને કારણે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત મળી છે. હાર્દિક જ કારણ છે કે તેની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને જલસા પડી રહ્યાં છે. ગુજરાતમાં જ...

ગુજરાતના ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં 46.75 ટકાનો વધારો થશે

ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે.  ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે. 2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના ના...