Tag: Politics of Vote
આ NCPના નેતા એ કહ્યું હું ભાજપને મત આપુ છું
કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવેલી રાજ્ય સભાની ચૂંટણીની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સભાની ચૂંટણીને લઈને હવે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષની રૂબરૂ મુલાકાત કરીને રાજીનામા આપ્યા છે. જેને લઇને કોંગ્...