Sunday, December 15, 2024

Tag: Polo Forest

વિજયનગરના કોસમ ગામમાં આવેલ જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ

પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા) સાબરકાંઠા,તા:23 વિજયનગર (સાબરકાંઠા ) હરણાવ નદીના કાંઠાથી છેક અરવલ્લીના ડુંગરની ઘાટીમાં પોળોના જંગલમાં 11મી સદીથી 16મી સદીમાં નિર્માણ પામેલા હિન્દુ – જૈન મંદિરો આવેલા છે. નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક સૌંદર્ય થી છલકાતા સ્થળની મુલાકાત જીવન સંભારણું બની રહે છે. આ બધા વૈભવ ...

પોળો જંગલમાંથી 250 થેલા કચરો એકત્રિત કરાયો

વિજયનગર, તા.૧૬ વિજયનગર તાલુકાના પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા ‘સે નો પ્લાસ્ટિક ઈન પોલો’ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં રવિવારે ગુજરાતની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ તથા શાળા કોલેજોના 700 સ્વયંસેવકો તથા વન વિભાગના કર્મચારીઓએ સફાઈ અભિયાન આદરીને આશરે 250 કોથળા પ્લાસ્ટિક તથા અન...

પોલોના જંગલમાં હવે પ્રવાસીઓ ફોર વ્હીલ કે ભારે વાહનો લઈ જઈ નહી શકે

વિજયનગર,તા. 28 પોલો ફોરેસ્ટ સહેલાણીઓ માટે આકર્ષણનું સ્થળ છે. ચોમાસાની સિઝન દરમિયાન મોટા પ્રમાણમાં અહી પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે ત્યારે પોલો જંગલની મુલાકાત લેવા માગતા યાત્રિકો માટે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે જે પ્રવાસીઓ માટે થોડુ મુશ્કેલીરુપ બની શકે તેમ છે. પોલો ફોરેસ્ટમાં ફોર વ્હીલ અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર સાબરકાંઠા કલ...