Tag: Portable fogging machine
બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગ...
અમદાવાદ, તા.15
અમદાવાદમાં માત્ર ૧૨ દિવસમાં ડેન્ગ્યુ ના ૪૦૦ જેટલા કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થઈ ગયું છે. તો બીજીબાજુ સરકારી બી જે મેડીકલ કોલેજમાં મચ્છરનાશક કામગીરી માટે જરૂરી દવાઓ અને ફોગીંગ મશીન જ ઉપલબ્ધ નથી.
શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઈડ, મેલેરિયા, ઝાડા ઉલટી અને કમળા ના કેસો સતત નોંધાઇ રહ્યા છે. જેને પગલે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ...
અમદાવાદ શહેરમાં ફોગીંગ માટે સો પોર્ટેબલ મશીન લેવામાં આવશે
અમદાવાદ, તા.૦૪
અમદાવાદ મહાનગર પાલિકાના તંત્રમાં કયાં-શું ચાલી રહ્યુ છે, એનાથી ખુદ શાસક પક્ષને પણ તંત્ર દ્વારા અંધારામાં રાખવામાં આવી રહ્યુ છે. આ વર્ષનું ચોમાસુ પુરુ થવાની તૈયારીમાં છે. એવા સમયે હેલ્થ વિભાગ દ્વારા સો જેટલા પોર્ટેબલ ફોગીંગ મશીન લેવા તૈયારી શરૂ કરી છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ફોગીંગ માટે ડીઝલ ઓપરેટે...