Tag: Portal
હીજરત કરી ગયેલા મજૂરો હવે સરકારી પોર્ટલ પરથી નોકરી શોધી શકશે
છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો...
MSMEને સશક્તિકરણ આપવા માટે ટેકનોલોજી પ્લેટફોર્મ ‘CHAMPIONS’...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે ટેકનોલોજી પ્લેટફોર્મ ચેમ્પિયન્સનો પ્રારંભ કરાવ્યો. તેનું સંપૂર્ણ નામ છે C-ક્રિયેશન અને H-હાર્મોનિયસ A-એપ્લીકેશન ઓફ M-મોર્ડન P-પ્રોસેસ ફોર I-ઇન્ક્રીઝીંગ ધી O-આઉટપુટ એન્ડ N-નેશનલ S- સ્ટ્રેન્થ.
આ પોર્ટલ તેના નામ અનુસાર જ નાના એકમોને તેમની ફરિયાદોનું નિવારણ કરીને, તેમને પ્રોત્સાહિત કરીને, સહાયતા કરીને, મદદ કરીને અને ...