Tag: powder is taken with 2 teaspoons
કબજિયાતને ગળો દૂર કરે, ચૂર્ણ 2 ચમચી, ગોળ સાથે લેવામાં આવે છે
Constipation relieves sore throat, powder is taken with 2 teaspoons, jaggery
દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગળો, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.
કાનમાં મેલ સાફ કરવા માટે : ગળોને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમા...