Tag: Powersupply
જાહેર રોડ પર મુકાયેલુ જંકશન લોકો માટે ભયજનક છતાં અમપા દૂર કરી શકતુ નથી...
અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરના ખાડીયા વોર્ડમાં આવેલા રેવડીબજારના મેઈન રોડ પર ટોરેન્ટ પાવર દ્વારા પાવર સપ્લાય જંકશન ઉભુ કરી દેવામા આવ્યુ છે.જાહેર રોડ કે ફૂટપાથ ઉપર ડીપી,સબસ્ટેશન કે રોડ પર પાવરસપ્લાય જંકશન મુકવુ એ નિયમ વિરૂધ્ધનુ હોવા અંગે કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામા આવ્યુ હોવાછતાં પણ ટોરેન્ટ પાવર દ્વારા રેવડીબજારના મેઈનરોડ પર પાવરસપ્લાય જંકશન મુકવામા ...