Thursday, March 13, 2025

Tag: PPE industry

ચીનની પીપીઇ કિટથી રિલાયન્સનો 66 ટકા ઓછો રૂ.650 ભાવ, દેશના કુલ ઉત્પાદનન...

મુંબઈ, 1 જૂન 2020 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં હસ્તગત કરેલી ટેક્સટાઇલ અને એપેરલ ફેબ્રિક્સ ઉત્પાદક આલોક ઇન્ડસ્ટ્રીઝને પીપીઈ ઉત્પાદકમાં તબદિલ કરી છે, જેથી કોવિડ-19 પ્રોટેક્ટિવ સામગ્રીનું ચીનમાંથી આયાત થતી કિટના ખર્ચની સરખામણીએ ત્રીજા ભાગના ખર્ચે ઉત્પાદન કરવામાં મદદ મળી રહે. દેશમાં 2 લાખ કીટ રોજની બની રહી છે. ભારતીય પીપીઈ ઉદ્યોગ માત્ર...