Tag: PPE kits
PPE કિટની સિલાઇના સૂક્ષ્મ છીદ્રો બંધ કરવા સિલીંગ મશીન ગુજરાતમાં તૈયાર ...
રાજકોટ, 11 મે 2020
તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન તૈયાર થયું છે. 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરે એવું મશીન તૈયાર કરાયું છે.
PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય...
N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?
દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...