Tag: Pradeep Singh
સાબરકાંઠાની શાળાના આચાર્ય પાકીટ ચોરતાં સીસીટીવીમાં કેદ
હિંમતનગર, તા.૨૫
સંસ્કારનુ સિંચન કરતા સારસ્વત પણ ચલણી નોટોની ગરમીને જીરવી નહીં શકતાં આભાર વ્યક્ત કરવા ઉભા થયેલ સાથી આચાર્યનું પાકીટ સોફામાં પડી જતા ખોલીને ચેક કરી અંદર વધુ પૈસા જણાતાં પોકેટ થેલીમાં મૂકી રવાના થઇ જવાની આખીયે ઘટાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
ગત તા. 10-09-19ના રોજ ગાંધીનગરમાં આચાર્ય સંઘની બેઠક યોજાઇ હતી. બપોરે બેઠક પૂરી થ...