Tuesday, October 21, 2025

Tag: Pradyuman Singh Jadeja

VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...

અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ  જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને  ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની  વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...

ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...