Saturday, December 14, 2024

Tag: Prantij

ગુજરાતમાં 73 ટકા બટાટા લેડી રોસેટા અને કુફરી પુખરાજ જાતના પાકે છે, 40 ...

સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં, ખેડૂતોએ બટાટાની રવિ પાકની વાવણીની તૈયારી શરૂ કરી છે. વાવણી કરતા પહેલા, ખેડૂતો રોગ પ્રતિરોધક જાતો પસંદ કરતાં હોય છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પ્રદેશ પ્રમાણે બટાટાની જાતો વિકસાવી છે. તેથી ગુજરાતના 7 ક્લાઈમેટિક ઝોન પ્રમાણે બટાટાની જાતો વાવવાનું વિજ્ઞાનીઓ તરફથી કહેવામાં આવ્યું છે. 40થી 45 કરોડ કિલો બટાટા બિયારણ ત...

આઇટીઆઇના બે ઇન્સ્ટ્રક્ટરની બદલી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

પ્રાંતિજ, તા.૧૫  પ્રાંતિજની સરકારી આઇટીઆઇના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અભ્યાસને પડતો મૂકીને આઇટીઆઇ ગેટ પાસે છેલ્લા પાંચ દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરવામાં આવી રહી છે. સરકારી આઇટીઆઇ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઇ તથા કે.સી. સોલંકીની બદલી થતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા પાંચ-પા...

મોદીને ભેટ કરેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના હરાજીમાં 1 કરોડ ઉપજ્યા

પ્રાંતિજ, તા.૨૨ દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિવીઝન ઓન લાઈન પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રાંતિજ મોદી સમાજે આપેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના દિલ્હી પ્રદર્શનમાં હરાજીમાં 1 કરોડ ઉપજ્યા છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલ રૂ.18 હજારના ચાંદીના કળશને ઇ-હરાજી રૂ.1,00,00,300, પ...

પ્રાંતિજના ભાંખરીયા વિસ્તારમાં ગાયોનો ત્રાસ

પ્રાંતિજ, તા.૧૯ પ્રાંતિજના મધ્યે આવેલ ભાખરીયા વિસ્તારમાં અને બસ સ્ટેન્ડની અાજુબાજુ 50થી વધુ ગાયોએ અડીંગો જમાવતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ ચાલતા જતા મુસાફરો માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્રની લાપરવાહી લઇ એપ્રોચ રોડ પર ગાયોના અડીંગા જોવા મળે છે.

પ્રાંતિજમાં મકાનમાં શોર્ટસર્કિટથી આગ, ઘરવખરી બળીનેખાખ

પ્રાંતિજ, તા.૧૭ પ્રાંતિજ નાની ભાગોળ રાવળ વાસમાં એક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી અને આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેલ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નાની ભાગોળમાં રાવળ વાસમાં રહેતાં રાવળ શંકર ભાઇ પુંજાભાઇના મકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગતા આજુ બાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. ...