Tag: Pravin Patel
અમદાવાદના ઐતિહાસિક લાંભા મંદિરમાં પ્રસાદનું વિતરણ બંધ કરાતાં ભક્તજનો ન...
અમદાવાદ,તા.22
અમદાવાદના પ્રસિધ્ધ એવા લાંભા મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. આ આતંરિક વિવાદને પગલે ભક્તજનો પરેશાન થઇ રહ્યાં છે. શીતળા સાતમના પવિત્ર દિવસે લાંભામાં હજારો ભક્તજનો દર્શન માટે આવે છે. ભક્તજનો દર વર્ષે પ્રસાદ આરોગે છે અને પ્રસાદ અને ચવાણુ ખરીદીને માતાને ભોગ ધરાવે છે. પરંતુ આજના આ દિવસે જ લાંભા મંદિરમાં પ્રસા...