Tag: Pre-Monsoon
વરસાદી પાણી ભરાઇ ન રહે તેની અગમચેતીરૂપે જામનગરમાં હાથ ધરાઇ પ્રિમોનસૂન ...
જામનગર મહાનગરપાલીકા દ્વારા હવે ચોમાસાના ધમાકેદાર પ્રારંભ બાદ પ્રિ મોનસૂન કામગીરી આરંભાઇ છે. શહેરના દિગ્વીજય પ્લોટ-49 પાસેની કેનાલમાંથી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત કેનાલો, ગટરોની સફાઇ આંરભાઇ હતી, ગટરની કેનાલોમાંથી મોટી માત્રામાં કચરો બહાર કઢાયો હતો. જેમા્ં પ્લાસ્ટીકનો કચરો વધુ હતો. તેમાંય પોલીથિન, પ્લાસ્ટિકની બોટલો વગેરે લોકો દ્વારા વગર વિચારે ...