Tag: preparations begin
રણબીર અને આલિયા ડિસેમ્બરમાં લગ્ન કરશે, તૈયારીઓ શરૂ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના પવિત્ર બંધનને બાંધી શકે છે. આ વર્ષે રણબીર અને આલિયા ડિન્સબારમાં લગ્ન કરશે, બંનેના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
બોલીવુડના સૌથી પ્રખ્યાત કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે ચર્ચામાં છે. સમાચારો અનુસાર લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી રણબીર અને આલિયા લગ્નના પવિત્ર બંધનમાં લગ્ન કર...