Tag: Price Hike
ગુજરાત વિધાનસભા, પશુના મોત, ભાવ વધારો, લઠ્ઠાકાંડ, GST, બેરોજગારી પર કો...
તા. ૨૨-૦૭-૨૦૨૨
દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા - મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદ...
બેકારીમાં બમણો માર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16 દિવસથી વધારો
આજે સતત 16માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામુલી વધારો થતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 8.30 તથા ડીઝલમાં રૂ. 9.45નો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમા 33 પૈસા તો ડીઝલમાં 57 પૈસા વધ્યા છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 79.56 થયો છે તો ડીઝલનો ભા...
પેટ્રોલ ભાવ વધારા સામે ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદી માં સપડાયો છે.ત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાંખવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.
કોરોના વાયરસ ના કારણે બે મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા વેપાર ધંધા પડી ભાંગતા લોકોને રોજીરોટી મેળવા મુશ્કેલીનો સામનો કર...
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 11 દિવસમાં 11 વખત વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઇ છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો યથાવત છે. આજે ફરી બંને ઇંધણનાં ભાવ વધ્યા છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 6.00 રૂપિયા પ્રતિ લિટર મોંદ્યુ થઈ ગયું છે, ત્યારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર 6.40 રૂપિયાનો વધારો થયો છે.
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રોજનો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો....
18 રૂ. પેટ્રોલ ના આપડે 71 રૂ. આપીયે છીયે, સરકારના ખીચાં માં કેટલા જાય ...
દેશમા આજે સતત 9મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 48 પૈસા વધીને 76.26 પ્રતિ લીટર થયો છે તો ડીઝલમાં 59 પૈસા વધતા ભાવ રૂ. 74.62 થયો છે. તો બીજી તરફ ક્રૂડનો ભાવ 8 ટકા ઘટીને 38.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આખરે એવી શું છે કે ક્રૂડ સસ્તુ હોવા છતા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂ. અને ડીઝલમાં રૂ. 5.26નો વધારો થયો છે.
નિ...
પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે...